Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોનો ધમધમાટ:ગુરુવાર સ્ટેન્ડિંગ કમિટીમાં 32 ઠરાવોમાં કુલ રૂ.24.30 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવશે

    एक दिन पहले

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરવા માટે આગામી તા.30 ના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેનના અધ્યસ્થાને યોજાશે, જેમાં જુદા જુદા 32 ઠરાવો મંજુર કરવામાં આવશે, જેમાં અંદાજે રૂ.24 કરોડથી વધુની માતબર રકમના વિવિધ વિકાસ કાર્યો અને મરામતની કામગીરીને મંજૂરી આપવામાં આવશે, શહેરમાં માળખાકીય સુવિધાઓ, સિવિલ સેન્ટરોના નિર્માણ અને ચોમાસા દરમિયાન જરૂરી મરામતની કામગીરી માટે આ ખાસ અનુદાન ફાળવવામાં આવશે, તેમજ ભાવનગર શહેરમાં આનંદનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુના પ્લોટમાં સિવિલ સેન્ટર બનાવવાનું કામ રૂ.7,18,06,864 ના ખર્ચે હાથ ધરવામાં આવશે.,ચિત્રા ખાતે ટી.પી., એફ.પી. માં પણ નવું સિવિલ સેન્ટર બનાવવા માટે રૂ.9,93,15,812 ફાળવવામાં આવશે, તેમજ ચોમાસાની સિઝન માટે વિશેષ કામગીરી ઝોન-3 કરચલિયા પરા, કૃષ્ણનગર રૂવા વોર્ડ, ઘોઘાસર્કલ વોર્ડ, અને અકવાડા ગામ વિસ્તારમાં ચોમાસા દરમિયાન જરૂરી પરાજુ, મોરમ, જે.સી.બી., બેલદાર અને ટેક્ટર પૂરા પાડવા માટે રૂ.18,16,414 મંજૂર કરવામાં આવશે, ઝોન-4 ઉ.સદારનગર, દ.સદારનગર, તરસમિયા ગામ વિસ્તાર અને અઘવાડા ગામ વિસ્તાર-વર્ડમાં પણ આ પ્રકારની કામગીરી માટે રૂ.17,71,114 ફાળવામાં આવશે, રસ્તા અને પાણી પુરવઠાના કાર્યો માટે શહેરમાં વિવિધ સ્થળોએ રસ્તા મરામત, પેવર બ્લોક ફીટીંગ, ડ્રેનેજ લાઈન અને પીવાના પાણીની પાઈપલાઈન નાખવા તથા તેની મરામત માટે લાખો રૂપિયાના કાર્યોને મંજૂરી આપવામાં આવશે, આ તમામ વિકાસ કાર્યોથી ભાવનગર શહેરના નાગરિકોને વધુ સારી પાયાની સુવિધાઓ પ્રાપ્ત થશે અને સ્થાનિક સ્તરે પડતી મુશ્કેલીઓનું નિવારણ આવશે...
    Click here to Read More
    Previous Article
    અશાંતધારાના નિયમોને નેવે મૂકીને મિલકતોના વ્યવહારો થઈ રહ્યા:બોરડીગેટ વિસ્તારમાં અશાંતધારાના ભંગ સામે રોષ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
    Next Article
    Kareena Kapoor Blames Pizza For Her Belated Birthday Wish To Kriti Sanon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment