Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિયલ ટાઈમ ટ્રેન ટ્રેકિંગ સેવાઓ સરળતાથી જોડી શકાશે:અમદાવાદ-રાજકોટ રૂટ પર ટ્રેનો મોડી પડવાની સમસ્યા ઘટશે, 314 કિમી રેલવે લાઈન પર શરૂ થઈ 5જી જેવી હાઈ-સ્પીડ સિસ્ટમ

    8 hours ago

    પશ્ચિમ રેલવેમાં રેલવે સંચાર વ્યવસ્થાના આધુનિકીકરણમાં મોટી સફળતા મળી છે. અમદાવાદ-રાજકોટ વચ્ચે વર્ષોથી કાર્યરત પરંપરાગત સીસીઈઓ (એનાલોગ) સિસ્ટમને હટાવીને તેના સ્થાને અત્યાધુનિક એમપીએલએસ-વીઓઆઈપી આધારિત ટ્રેન કંટ્રોલ કમ્યુનિકેશન સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 314.5 કિલોમીટર રેલમાર્ગ અને તેના પર આવેલા 35 સ્ટેશનોને હાઇ-સ્પીડ આઈપી-એમપીએલએસ ડિજિટલ નેટવર્ક સાથે જોડી દેવાયા છે. આ નવી ટેક્નોલોજીથી ટ્રેનોનું સંચાલન વધુ ઝડપી, સુરક્ષિત અને સમયસર બનશે, જેનો સીધો લાભ આ રૂટ પર મુસાફરી કરતા પ્રવાસીઓને મળશે. એક લિંક કે વાયરમાં ખામી સર્જાશે, તો પણ નેટવર્ક આપમેળે બીજા વૈકલ્પિક માર્ગે ચાલુ રહેશે રિયલ ટાઈમ ટ્રેન ટ્રેકિંગ સેવાઓ સરળતાથી જોડી શકાશે
    Click here to Read More
    Previous Article
    અકસ્માતમાં યુવકના મોત કેસમાં હાઈકોર્ટનો ચુકાદો:ડ્રાઈવરનું લાઈસન્સ રિન્યૂ ન હોય તો પણ વીમા કંપની ક્લેમ નકારી ન શકે
    Next Article
    રાહુલ સાથેની મીટિંગ પછી સિદ્ધારમૈયાએ 48 કલાક માંગ્યા:પહેલા 4 વાતો મનાવી પછી રાજીનામું આપ્યું, ડીકેને મુખ્યમંત્રી બનાવવા પાછળ કોંગ્રેસનો શું પ્લાન છે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment