Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોહલીએ આવતાવેંત જ બાઉન્ડરી ફટકારવાનું શરૂ કર્યું:ટ્રેડમાર્ક ઓન-ડ્રાઇવ અને કવર ડ્રાઇવ મારી; કેપ્ટન શુભમન 31 રન બનાવીને આઉટ

    23 hours ago

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની સિરીઝની બીજી મેચ કાર્ડિફમાં રમાઈરહી છે. જેમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 13 ઓવરમાં 81/1 છે. ટીમ તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. ભારતની ઝડપી શરૂઆત બાદ પહેલી વિકેટ પડી ગઈ છે. કેપ્ટન શુભમન ગિલ 31 રન બનાવીને આઉટ થયો. ભારતે પોતાની પ્લેઇંગ-11માં એક બદલાવ કર્યો છે. કેએલ રાહુલ બીમારીના કારણે રમી શકશે નહીં. તેની જગ્યાએ ઈશાન કિશનને તક મળી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, ગરનૂર બરાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ.
    Click here to Read More
    Previous Article
    After Senapati tensions, CRPF deploys 100 bulletproof vehicles, revises Manipur strategy
    Next Article
    ઇસ્કોન ભાડજ દ્વારા ગુજરાતમાં 18 સ્થળોએ રથયાત્રાનું ભવ્ય આયોજન:ભાડજ અને સુપરસિટી સહિતના રહેણાંક વિસ્તારોમાં હરિનામ સંકીર્તન સાથે રથયાત્રા ફરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment