Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહની અમદાવાદને 'દિવાળી ગિફ્ટ', ઈસ્કોન-સાણંદ ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:કહ્યું-31 ડિસે., 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું, 1033 નંબર પર જાણ કરજો, તમારું નામ નહીં આવે

    1 day ago

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પહોંચી રૂ. 450 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા 4.5 કિમી લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ નવો બ્રિજ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી વાહનચાલકો કોઈપણ ટ્રાફિક સિગ્નલ વિના સીધા ગાંધીનગર નોનસ્ટોપ પહોંચી શકશે. આ આધુનિક બ્રિજ પરથી રોજના 2 લાખથી વધુ લોકો સરળતાથી અવરજવર કરી શકશે, જેથી એસ.જી. હાઈવે પરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ તો વાહનચાલકોએ YMCA, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. આ કાર્યક્રમ બાદ અમિત શાહ જોધપુરમાં નવનિર્મિત ‘નોલેજ હબ’ અને ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. બાદમાં અમિત શાહે વાડજમાં રામાપીરના ટેકરામાં આવાસ યોજનાના મકાનોની મુલાકાત લીધી હતી. બાદમાં રાણીપ ડી-માર્ટ સામેના પ્લોટમાં આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરી, મકાન માલિકોને ચાવી સોંપી હતી. બાદમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    A Rat Has Grounded This Rs 1-Crore Car In Thane For Nearly 3 Months
    Next Article
    લુણાવાડામાં દિવાળીએ મેરાયું કાઢવાની પરંપરા જળવાઈ:યુવાનો, વડીલો અને બાળકોએ પ્રજ્વલિત મેરાયું લઈને શેરીઓમાં ફરી ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment