Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં તિબેટના ભૂકંપથી પૂર, 31નાં મોત:105 ભારતીયો સહિત 500 ગુમ, મોટાભાગના કૈલાસ માનસરોવર જતા હતા; ભૂકંપ-ભૂસ્ખલનથી પૂર આવવાનો દાવો

    1 day ago

    તિબેટમાંથી આવેલા અચાનક પૂરને કારણે નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભોટેકોશી નદીનું જળસ્તર અચાનક વધવાને કારણે ટિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અનેક ઘરોને નુકસાન થયું છે. રસુવાનો એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ પૂરની ઝપેટમાં આવી ગયો અને તે તણાઈ ગયો. નેપાળ પોલિસ અનુસાર, અત્યાર સુધીમાં 31થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. પૂર પછી મોટી સંખ્યામાં લોકો ગુમ છે. નેપાળના પર્યટન વિભાગ અનુસાર, 500 લોકોનો પત્તો નથી. આમાં 291 વિદેશી પર્યટકો છે જેમાં 105 ભારતીય નાગરિકો પણ સામેલ છે. ગુમ થયેલા ભારતીયોમાંથી મોટાભાગના તિબેટમાં કૈલાસ માનસરોવર યાત્રા માટે જઈ રહ્યા હતા. નેપાળમાં આવેલા પૂરની 7 તસવીરો
    Click here to Read More
    Previous Article
    8000mAh बैटरी और 50MP कैमरा, Realme P4s 5G लॉन्च, जानें कीमत और फीचर्स
    Next Article
    નેપાળનાં પૂરને કારણે ગંડક નદીમાં અચાનક પાણીનું લેવલ વધ્યું:બગહા બેરેજના 36 દરવાજા ખોલવામાં આવ્યા, મોતિહારી-ગોપાલગંજ સહિત બિહારનાં 8 જિલ્લામાં હાઈ એલર્ટ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment