Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવાનીપુરમાં મમતા 3000 વોટથી આગળ, સુવેન્દુ પાછળ:ભાજપ 200થી વધુ બેઠકો પર આગળ; કોંગ્રેસને એક બેઠક મળી

    23 hours ago

    બંગાળની 293 બેઠકો પર મતની ગણતરી ચાલુ છે. ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ 151 અને ટીએમસી 61 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 53 બેઠકો જીતી છે, 22 બેઠક ટીએમસીના ખાતામાં આવી છે. ભવાનીપુરમાં મમતા બેનર્જી લગભગ 3000 મતોથી આગળ ચાલી રહ્યા છે. સુવેન્દુ અધિકારી પાછળ છે. રાજ્યમાં કોંગ્રેસનું પણ ખાતું ખુલ્યું છે. બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Election Result 2026 :पिता Director तो मां Singer, Actor Vijay की Family में कौन-कौन ?
    Next Article
    5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો, 18 મોમેન્ટ્સ:કોલકાતામાં BJP ઓફિસ પર માછલી-ભાત અને ઝાલમુરીની પાર્ટી, ચેન્નઈમાં વિજયના પરિવારનો ડાન્સ વાઈરલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment