Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો:72,800 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 પોઈન્ટ ચઢ્યો; ઓટો અને IT શેરોમાં વધુ ખરીદી

    11 hours ago

    શેર બજારમાં આજે એટલે કે 12 ઑક્ટોબરે તેજી છે. સેન્સેક્સ 300 પૉઇન્ટથી વધુની તેજી સાથે 72,800ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પૉઇન્ટથી વધુની તેજી છે અને તે 22,650ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. ઑટો, IT અને મીડિયા શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 9 ઑક્ટોબરે તેજી રહી વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં 26 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે ગત અઠવાડિયે બજારમાં તેજી રહી હતી આ પહેલાં ગત અઠવાડિયાના અંતિમ દિવસે એટલે કે 9 ઓક્ટોબરે સેન્સેક્સ 879 પોઇન્ટ અથવા 1.23%ની તેજી સાથે 72,472 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 289 પોઇન્ટની તેજી રહી હતી અને તે 22,520ના સ્તરે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Apple Festive Offers in India: Special Edition AirPods 5 With Rangoli Engraving, Offers on Select Products and More
    Next Article
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ ઉપર મિસાઈલ પડી:એક પાકિસ્તાનીનું મોત, હુતીઓનો 5 દિવસમાં ચોથો હુમલો; શનિવારે એક ભારતીયનું મોત થયું હતું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment