Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અયોધ્યામાં 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા:ભવ્ય આતશબાજી કરવામાં આવી; ઉપરાષ્ટ્રપતિ-CM યોગી સહિત અનેક મંત્રીઓ હાજર રહ્યાં

    23 hours ago

    અયોધ્યામાં આજે 10મો દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે. સરયુ નદીના કિનારે આવેલા 56 ઘાટો પર 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા. રામ કી પૈડી અને સરયુ ઘાટ પર લેસર શો દ્વારા રામાયણ દર્શાવવામાં આવ્યું. 2100 ડ્રોન દ્વારા વિશેષ શો યોજાયો. સરયુ તટ પર મહાઆરતી કરવામાં આવી. ત્યારબાદ આતશબાજી કરવામાં આવી. આ પહેલાં અયોધ્યામાં લગભગ 3 કલાક સુધી શોભાયાત્રા કાઢવામાં આવી. તેમાં 21 ઝાંખીઓ સામેલ હતી. તેમાં રામાયણના સાત કાંડોને દર્શાવવામાં આવ્યા હતા. દીપોત્સવ જોવા માટે મુંબઈ, ગુજરાત અને બિહાર સહિત દેશભરમાંથી લોકો પહોંચ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને સીએમ યોગી સહિત અનેક મંત્રીઓ પણ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    Diwali Celebrations LIVE: अलौकिक अयोध्या, दिव्य दीपोत्सव पर 30 लाख दियों से रौशन हुई राम नगरी, बना रिकॉर्ड, देखें लाइव
    Next Article
    મણિનગરમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને દારુ ભરેલી ક્રેટા પકડી:શામળાજી રાજસ્થાન બોર્ડરથી દારુ મણિનગર આવતા બે બુટલેગરોને પોલીસે દબોચ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment