Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અયોધ્યામાં 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા:શોભાયાત્રામાં રામાયણ દર્શાવવામાં આવ્યું; ઉપરાષ્ટ્રપતિ-CM યોગી સહિત અનેક મંત્રીઓ હાજર

    16 hours ago

    અયોધ્યામાં આજે 10મો દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે. સરયુ નદીના કિનારે આવેલા 56 ઘાટો પર 30 લાખ દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. આ વખતે નવો રેકોર્ડ બનશે. ત્યારબાદ લેઝર શો યોજાશે. આ પહેલાં અયોધ્યામાં લગભગ 3 કલાક સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં 21 ઝાંખીઓ સામેલ હતી. તેમાંથી સાત ઝાંખીઓમાં રામાયણના સાત કાંડ દર્શાવવામાં આવ્યા હતા. દીપોત્સવ જોવા માટે મુંબઈ, ગુજરાત અને બિહાર સહિત દેશભરમાંથી લોકો પહોંચ્યા છે. PM મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું- આ વખતે પણ જવાનો સાથે તહેવાર ઉજવીશ, ગયા વર્ષે INS વિક્રાંત પર ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    नरम और फूली रोटियां कैसे बनाएं? रोटी बनाते समय भूलकर भी न करें ये 5 गलतियां
    Next Article
    અમરેલીમાં 43 નવા લાભાર્થીઓને સહાય મંજૂર:વૃદ્ધ સહાય યોજનાના 29 અને ગંગા સ્વરૂપા યોજનાના 14 લાભાર્થીઓને હુકમો અપાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment