Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના કાલુપુર રેવડી બજારની 30થી વધુ દુકાનોમાં આગ:ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે, ધૂમાડાના ગોટેગોટા ને અફરાતફરીનો માહોલ

    2 days ago

    અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. 30થી વધારે જેટલી દુકાનોમાં આગ લાગી છે. કોલ મળતાં જ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સિંધી માર્કેટમાં સૌથી વધારે કપડાં સહિત અલગ અલગ ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે. જેમાં અત્યારે હાલમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરબ્રિગેડની ટીમ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી છે. આગને પગલે આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનને સસ્તું તેલ આપવા રશિયા તૈયાર:કહ્યું- તેઓ પોતે વાત કરે; PAK પાસે માત્ર 11 દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું
    Next Article
    પોરબંદરમાં અશ્લીલ ગીત અપલોડ કરનાર સામે કાર્યવાહી:સોશિયલ મીડિયા પર અભદ્ર વીડિયો વાયરલ કરતા પોલીસે માફી મંગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment