Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં આવતીકાલે 30 જૂને 6 કલાક વીજ પુરવઠો બંધ રહેશે:66 KV સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાશે

    7 hours ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવતીકાલે, મંગળવાર, 30 જૂનના રોજ સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આના કારણે લુણાવાડા શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં વીજ સેવા પ્રભાવિત થશે. આ વીજ કાપ લુણાવાડા ખાતે આવેલા 66 KV સબ સ્ટેશનમાં જરૂરી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી લેવામાં આવ્યો છે. કુલ છ કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા ગ્રાહકોને આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી છે. નાગરિકોને વીજ પુરવઠો બંધ રહેવાના સમયગાળાને ધ્યાનમાં રાખીને જરૂરી આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Khamenei Death Funeral: खामेनेई के जनाजे में शामिल होगा भारत, दो नाम आए सामने | Iran | Top News
    Next Article
    જામનગરમાં ફાયર NOC વિના ચાલતા ત્રણ ટ્યુશન ક્લાસ સીલ:મહાનગરપાલિકાની કાર્યવાહી, વિદ્યાર્થીઓને ક્લાસિસમાંથી સુરક્ષિત બહાર કઢાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment