Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાનાલુસ રેલવે ફાટક પાસેથી બાઈક ચોરાઈ:30 ઓગસ્ટના રોજ બનેલી ઘટનામાં ફરિયાદીએ 6 સપ્ટેમ્બરે મેઘપર પોલીસે ફરિયાદ નોંધાવી

    19 hours ago

    લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રેલવે ફાટક પાસે પાર્કિંગમાંથી એક બાઈક ચોરાઈ ગઈ છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મુરિલા ગામના જગદિશ કાંબરીયા પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક (નંબર GJ-10-DK-2376) કાનાલુસ રેલવે ફાટક પાસે પાર્ક કરીને રિલાયન્સ કંપનીમાં નોકરી કરવા ગયા હતા. તારીખ 30 ઓગસ્ટના રોજ સવારે લગભગ 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચે અજાણ્યા લોકો તેમની બાઈક ચોરી કરીને લઈ ગયા હતા. આ બાઈકની કિંમત લગભગ ₹45,000 છે. આસપાસ તપાસ કરવા છતાં બાઈક ન મળતાં, તારીખ 6 સપ્ટેમ્બરના રોજ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે BNS કલમ 303(2) હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના નાથ રામનાથ મહાદેવની સાંજે 103મી વરણાંગી નીકળશે:પાલખી યાત્રાનું ઠેર-ઠેર ફૂલોથી સ્વાગત કરાશે, રાસની રમઝટ વચ્ચે રસ્તાઓ 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠશે
    Next Article
    લાલપુરના બાઘલામાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:પોલીસે ₹16,540 રોકડ અને 52 ગંજીપાના કબજે કર્યા, ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment