Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશભરમાં આજે દિવાળી, બંગાળમાં કાલી પૂજા:અયોધ્યામાં 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા, લેસર શો અને આતશબાજી થઈ, 5 લાખ લોકો પહોંચ્યા

    20 hours ago

    દેશભરમાં આજે દિવાળી મનાવવામાં આવી રહી છે. અયોધ્યામાં તહેવારની પૂર્વ સંધ્યાએ દીપોત્સવ મનાવવામાં આવ્યો. આ દરમિયાન સરયુના ઘાટો પર 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા અને ભવ્ય આતશબાજી થઈ. દીપોત્સવ જોવા માટે દેશભરમાંથી લગભગ 5 લાખ લોકો અયોધ્યા પહોંચ્યા હતા. લક્ષ્મી મંદિરોમાં સવારથી જ દર્શન-પૂજન શરૂ થઈ ગયું છે. મુખ્ય નદીઓમાં પર્વસ્નાન શરૂ થઈ ગયું છે. ભારતમાં દિવાળી ઉજવવાનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો હોવાનું જાણવા મળે છે. છેલ્લા 600 વર્ષથી ફટાકડા અને રોકેટનો ઉપયોગ થતો હોવાના પુરાવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    This Viral Dhokla Chaat Is The Diwali Party Starter You Need
    Next Article
    ફટાકડાના ધુમાડાથી રાજકોટમાં હવાના પ્રદૂષણમાં વધારો:10થી વધુ વિસ્તારમાં રેડ એલર્ટ, કાળીચૌદશની રાત્રે AQI 200ને પાર થતા આજે દિવાળીની રાત્રે 300ને પાર થાય તેવી શક્યતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment