Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની દરગાહમાં ઉર્ષ ઉજવાયો:30 વર્ષથી ઉજવણી, આ વર્ષે 4થી 5 હજાર લોકો માટે નિયાઝનું આયોજન

    6 hours ago

    બોટાદના ખસ રોડ પર આવેલી હઝરત પીર ગેબનશાહ પીરદાદાની દરગાહમાં 21 નવેમ્બર 2026ના રોજ ઉર્ષ ઉજવાયો. તેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.દરગાહમાં છેલ્લા 30 વર્ષથી ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે 4થી 5 હજાર લોકો માટે નિયાઝ (પ્રસાદી)નું આયોજન કરાયું હતું. પીર ગેબનશાહ દાદાને હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાવવામાં આવ્યા છે. દરગાહ કમિટી વતી રફિકભાઈ મોગલે સેવા અને સહકાર આપનારાઓનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ધોરડો-સફેદ રણના માર્ગે 42 એકમોની તપાસ:આરોગ્ય વિભાગે પીવાના પાણી, રસોડાં અને ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા ચકાસી
    Next Article
    Mumbai-Bengaluru Vande Bharat Sleeper Could Soon Get A Maharashtrian Food Upgrade

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment