Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેમકાની હરિતલાવડી ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો:'એક પેડ માં કે નામ 3.0' હેઠળ વૃક્ષારોપણ કરાયું, માતાના નામે વાવેલું વૃક્ષ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા સ્થિત હરિતલાવડી ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો. આ કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ વન મહોત્સવમાં ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે જગદીશ મકવાણાએ વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વૃક્ષો માત્ર પ્રકૃતિનો ભાગ નથી, પરંતુ સ્વચ્છ હવા અને સમૃદ્ધ પર્યાવરણનો આધાર છે. માતાના નામે વાવેલું દરેક વૃક્ષ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાવે છે. આ વન મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવો અને પદાધિકારીઓએ પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં એક જ રાત્રે બે મકાનોમાં ચોરી:એ-બી ડિવિઝન વિસ્તારમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરાયા, પોલીસ તપાસ શરૂ
    Next Article
    Jantar Mantar Protest में महिला पत्रकार के Delhi Police ने की बदसलूकी! नेता, पत्रकार सब Detain!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment