Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં કલેક્ટરે 30 ઉપવાસ કરનાર વૃષ્ટિબેનના ખબર અંતર પૂછ્યા:મહાવીર જન્મ કલ્યાણકના દિવસે પરિવાર સાથે જૈન ઉપાશ્રય ખાતે હાજર રહ્યા

    6 hours ago

    બોટાદ શહેરના સહકાર નગર જૈન ઉપાશ્રય ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એચ.એમ. વોરા પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. તેમણે 30 ઉપવાસ કરનાર તપસ્વી વૃષ્ટિબેન વિકેશભાઈ દેસાઈના ખબર અંતર પૂછ્યા હતા. આ પ્રસંગ 12 સપ્ટેમ્બર 2026 ના રોજ મહાવીર જન્મ કલ્યાણકના દિવસે બન્યો હતો. આ દરમિયાન સાધુ ભગવંતોની હાજરી પણ હતી. જિલ્લા કલેક્ટર એચ.એમ. વોરાના ધર્મપત્નીના હાથે વૃષ્ટિબેનનું સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    मलेशियाई PM अनवर इब्राहिम ने ऐसा क्या कहा की हंस पड़े PM Modi? PM anwar praises PM modi | BRICS 2026
    Next Article
    'મારે મરીને કુદરતને જવાબ આપવાનો છે':સુરત લોક અદાલતમાં 24 લાખની ઉઘરાણી ભૂલી ફરિયાદીએ કેન્સર પીડિત મિત્રને માફ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment