Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોર્ટલની ખામીઓ અને લાંબી પ્રોસેસે ઊંઘ હરામ કરી દીધી:30મી નજીક છતાં ટેક્સ ઓડિટ અડધાં જ થયાં, એક મહિનો લંબાવવા માગણી

    13 hours ago

    ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, ત્યારે CA અને વેપારીઓ માટે જાણે અગ્નિપરીક્ષા શરૂ થઈ છે. હાલ મોટા ભાગના સીએનાં માંડ 50% રિપોર્ટ ફાઇલ થઈ શક્યા છે. સી.એ. પારસ શાહ કહે છે કે લેન્ધી પ્રોસેસના લીધે કામ અટકી રહ્યાં છે. જુલાઇમાં વ્યક્તિગત, ઓગસ્ટમાં બિઝનસ અને હવે ઓડિટ. આથી તારીખ 31 ઓકટોબર કરવી જોઇએ. કોણે ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત છે? ચુક્યા તો ભારે દંડ : જો કરદાતા 30મી સપ્ટેમ્બર સુધીમાં ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાં નિષ્ફળ જાય, તો આવકવેરા કાયદાની કલમ 271B હેઠળ કુલ ટર્નઓવરના 0.5% અથવા રૂ. 1,50,000 (જે બેમાંથી ઓછું હોય તે) જેટલી ભારે પેનલ્ટી ભોગવવી પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓને રાજ્ય શિક્ષણ બોર્ડે તક આપી:ધો.10 અને 12નો અધૂરો અભ્યાસ ઘરે બેઠા પૂર્ણ કરો, GSOS પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ
    Next Article
    વિદેશથી આવતા પાર્સલ ટ્રેક કરી શકાશે:SMSથી સ્ટેટસ મળશે ડ્યુટી પણ પહેલાંથી જાણી શકાશે, જેથી સાઈબર ફ્રોડ નહીં થાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment