Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુકન્યા યોજનામાં 3 દીકરીઓ માટે પણ ખાતું ખોલાવી શકશો:માત્ર મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે, જાણો ₹2.15 કરોડનું ફંડ બનાવવાની રીત

    6 hours ago

    જો તમારા ઘરમાં 3 દીકરીઓ છે, તો આ સમાચાર તમારા કામના છે. સામાન્ય રીતે સરકારની 'સુકન્યા સમૃદ્ધિ યોજના'માં એક પરિવારની માત્ર બે દીકરીઓનું જ ખાતું ખોલાવી શકાય છે, પરંતુ જો તમારા ઘરમાં જોડિયા અથવા એકસાથે ત્રણ દીકરીઓનો જન્મ થયો હોય, તો તમે ત્રીજી દીકરીનું પણ ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં યોગ્ય રીતે નાણાં જમા કરીને તમે ત્રણેય દીકરીઓ માટે કુલ મળીને ₹2.15 કરોડ સુધીનું ભંડોળ તૈયાર કરી શકો છો. તેના માટે તમારે માત્ર મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે. 18 વર્ષની થતાં જ દીકરીના હાથમાં નિયંત્રણ તમે કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં માત્ર ₹250 આપીને આ ખાતું ખોલાવી શકો છો. ત્યાર બાદ દર વર્ષે ઓછામાં ઓછા ₹250 જમા કરાવવું જરૂરી છે. દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી માતા-પિતા ખાતું સંભાળશે. 18 વર્ષની થતાં જ દીકરી જરૂરી દસ્તાવેજો જમા કરીને પોતાનું ખાતું જાતે ચલાવી શકે છે. સુકન્યા યોજનાના નિયમો 4 મુદ્દામાં સમજો… 1. ખાતું ક્યારે ખૂલશે અને ક્યારે નહીં, નિયમ સમજો સુકન્યા યોજના અનુસાર, ત્રીજી દીકરીનું ખાતું ખુલશે કે નહીં, તે આ બાબત પર નિર્ભર કરે છે કે દીકરીઓનો જન્મ કયા ક્રમમાં થયો છે: 2. ત્રીજા ખાતા માટે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી ત્રીજી દીકરીનું સુકન્યા ખાતું ખોલાવવા માટે માતા-પિતાએ કોઈ સરકારી અથવા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાંથી મળેલું મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. આ સર્ટિફિકેટ એ વાતનો પુરાવો હોય છે કે દીકરીઓ જોડિયા અથવા એકસાથે ત્રણનો જન્મ થયો છે. 3. ત્રણ ખાતાંમાંથી ₹2.15 કરોડ કેવી રીતે બનશે, ગણિત સમજો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે એક ખાતામાં દર વર્ષે વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરી શકો છો. 4. ટેક્સમાં સંપૂર્ણ છૂટ અને વચ્ચે પૈસા ઉપાડવાનો નિયમ
    Click here to Read More
    Previous Article
    ससुराल में पहली रात दुल्हन को पुल में डुबो कराया धर्म परिवर्तन, विरोध पर पिता को इतना पीटा की हालत गंभीर
    Next Article
    ફ્રાન્સમાં પ્રદર્શન, પેરિસમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યા:135 લોકોની અટકાયત, પોલીસે વોટર કેનનથી પ્રદર્શનકારીઓને હટાવ્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment