Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા:મુળચંદ નજીકથી ₹13,200 રોકડ સાથે બી ડિવિઝન પોલીસે પકડ્યા

    8 hours ago

    સુરેન્દ્રનગર શહેર બી-ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ₹13,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે સર્વેલન્સ ટીમે મુળચંદ ગામ નજીક નર્મદા કેનાલના નાળા પાસે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન, ત્રણ શખ્સો ગડુદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી ₹13,200ની રોકડ રકમ અને જુગારમાં વપરાતા બે ગડુદી પાસા કબજે કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આરિફભાઈ કરીમભાઈ મકવાણા, અનવરભાઈ અબ્બાસભાઈ ઢુંઢા અને ઇમરાનભાઈ રસુલભાઈ કટીયાનો સમાવેશ થાય છે. ત્રણેય સામે સુરેન્દ્રનગર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Sonam Wangchuk Hunger Strike: Rakhi Sawant, Abhay Deol, Shabana Azmi,वांगचुक को Bollywood का Support
    Next Article
    રાજકોટમાં પાણી ચોરી કરનારાઓની હવે ખેર નથી:મનપા દ્વારા જવાબદાર વાલ્વમેનથી લઈ કર્મચારી અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરાશે, સ્ક્વોડ દ્વારા ઓચિંતું ચેકીંગ કરવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment