Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાગો ભોગોની બૂમ પડી ને 3નાં મોત:ભાવનગરના ઉરખલામાં અરેરાટી, વિદ્યાસહાયક ભરતીમાં OBCને 27% અનામતની માગ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    20 hours ago

    ગુજરાત ભાજપના નવા પ્રભારી તરીકે તરુણ ચૂગની નિમણૂક ગુજરાત ભાજપના નવા પ્રભારી તરીકે તરુણ ચૂગની નિમણૂક..ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડે અને પંજાબમાં ડૉ. સતીશ પૂનિયાને જવાબદારી સોંપાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પંજાબી જમ્યા પછી પરિવારને ફૂડ પોઈઝનિંગ સુરતમાં પરિવારના પાંચ સભ્યને ફૂડ પોઈઝનિંગ થયું.. જેમાંથી 5 વર્ષની દીકરીનું મોત નીપજ્યું.. શીતલ રેસ્ટોરન્ટની પંજાબી સબ્જી જમ્યા બાદ પરિવારની તબિયત લથડી ગઈ.હજુ દંપતી અને બે દીકરી સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો OBCને 27% અનામત આપવાની માગ 11 હજાર વિદ્યાસહાયક ભરતીમાં OBCને 27% અનામત આપવાની માગ.. ઉમેદવારોની ચાર મુખ્ય માગણી...જિલ્લા રોસ્ટર જાહેર કરવા રજૂઆત.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હથિયારબંધીના જાહેરનામામાંથી પોશ વિસ્તારોને મુક્તિ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર કરેલા હથિયારબંધીના જાહેરનામામાંથી પોશ વિસ્તારને મુક્તિ..સિંધુભવન-સેટેલાઈટ-જજીસ બંગ્લોઝ વિસ્તારમાં તલવાર-છરી પર પ્રતિબંધ નહીં.. જાહેરનામું માત્ર 35 પોલીસ સ્ટેશનમાં જ લાગું પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અસરગ્રસ્તોના પુનઃવસનને લઈને સર્વે નાસીરનગર ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:અસરગ્રસ્તોના પુનઃવસનને લઈને સર્વે.. 29 બાંધકામ કાયમી તૂટ્યા અને 35 રિપેર કરી શકાશે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાગોની બૂમથી દોડેલા ત્રણના કૂવામાં પડતા મોત ભાવનગરના ઉખરલા ગામે વાડીમાં જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા 4માંથી 3ના કૂવામાં પડવાથી મોત.. એક મૃતકના હાથમાં પૈસાની થપ્પી જકડી રાખેલી મળી આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 વર્ષની સગીરા સાથે ભુવાએ આચર્યું દુષ્કર્મ અમદાવાદના સોલામાં ભૂત ભગાડવા બોલાવેલા ભુવાએ 15 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચર્યું..વિધિ માટે માતાપિતાને રૂમની બહાર મોકલી કુકર્મ આચરતો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતાએ 6 વર્ષની બાળકી પર કર્યો અમાનુષી અત્યાચાર જૂનાગઢમાં માતાએ નિર્દયી બનીને 6 વર્ષની બાળકીને વાયર અને વેલણ ફટકાર્યા..પાડોશી બચાવવા ગયા તો નફ્ફટાઈથી કહ્યું કે આ અમારા ઘરનો મામલો છે. જૂનાગઢ પોલીસે માતા સામે ગુનો નોંધ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેળાના આયોજકો માટે 15 દસ્તાવેજોની નવી SOP રાજકોટમાં જન્માષ્ટમી મેળાના આયોજકો માટે 15 દસ્તાવેજોની નવી SOP લાગૂ..દરેક રાઈડના ગેટ પર 5x5 ફૂટનું માહિતી બોર્ડ ફરજિયાત.. 13 સભ્યોની કમિટીની મંજૂરી બાદ જ મળશે પરમિશન.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્ય માથે સક્રિય થઈ 4-4 વરસાદી સિસ્ટમ ગુજરાત માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય..આજે સુરત-સાબરકાંઠા સહિત 15 જિલ્લામાં આગાહી છે. હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    મૃત્યુદંડની સજાની રીત બદલાશે નહીં:સુપ્રીમે ફાંસી સિસ્ટમ ખતમ કરવાની અરજી ફગાવી, મોત માટે ઝેરી ઇન્જેક્શન કે ગોળી મારવાની માગ કરી હતી
    Next Article
    રોડ-રસ્તા, ગટર અને દૂષિત પાણીના પ્રશ્નો ગાજ્યા:રાજકોટ મનપાની સંકલન બેઠકમાં MP-MLA પોર્ટલમાં પ્રશ્નોનાં ઢગલા, ત્વરિત નિકાલ માટે મનપા કમિશ્નર તુષાર સુમેરાનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment