Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:3 દિવસમાં 768 ઉમેદવારીપત્ર લેવાયા, વૉર્ડ-16થી 19માં વધુ

    11 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 6 એપ્રિલથી ફોર્મ વિતરણ શરૂ થયું છે. ત્યારે 3 દિવસમાં 768 ફોર્મનું વિતરણ થયું છે. જેમાં સૌથી વધુ 166 ફોર્મ 16થી 19 વોર્ડમાં વિતરણ થયા, બીજા નંબરે 13થી 15 વોર્ડમાં 146 ફોર્મ દાવેદારો લઈ ગયા છે. સૌથી ઓછા 76 ફોર્મ 7થી 9 નંબરના વોર્ડમાં વિતરણ થયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા ત્રણ દિવસમાં 2207 ફોર્મનું વિતરણ થયું છે. જેમાં જિલ્લા પંચાયતની બેઠકો માટે 195 ફોર્મ, તાલુકા પંચાયત માટે 665 ફોર્મ અને નગર પાલિકાની ચૂંટણી માટે સૌથી વધુ 1347 ફોર્મનું વિતરણ થયું છે. ત્રણ દિવસમાં કુલ 768 ફોર્મનું વિતરણ થયું.
    Click here to Read More
    Previous Article
    હનુમંત ચરિત્ર કથામાં સેવાની સરવાણી:વિધવાઓને સિલાઈ મશીન-દિવ્યાંગોને ટ્રાઈસિકલની ભેટ અપાઈ
    Next Article
    પાલિકાની કામગીરી સામે લોકરોષ:હરણી વિજયનગરમાં રોડનું કાર્પેટિંગ કરતા કોન્ટ્રાકટરોને લોકોએ ભગાડયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment