Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ-તિબેટમાં 3 કલાક પછી ફરીથી બચાવ કાર્ય શરૂ:તળાવ ફાટવાને કારણે રોકવામાં આવ્યું હતું; પૂરમાં અત્યાર સુધીમાં 552 લોકોનાં મોત, 1000 થી વધુ ગુમ

    1 day ago

    નેપાળમાં પૂરથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા તમિલનાડુના 21 કૈલાશ માનસરોવર યાત્રાળુઓ શુક્રવારે કાઠમંડુથી દિલ્હી પહોંચી ગયા. તેમને નેપાળી સેનાએ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બચાવ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે દિલ્હીમાં તેમને મળીને તેમની આપવીતી સાંભળી. આ તરફ, નેપાળ-તિબેટ સરહદ નજીક વધુ એક તળાવ ફાટ્યા બાદ નેપાળમાં ભોટેકોશી, ત્રિશૂલી અને નારાયણી નદીના કિનારે આવેલા ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. નેપાળી સેનાએ લોકોને અને સુરક્ષાકર્મીઓને નદી કિનારેથી હટીને સુરક્ષિત સ્થળે જવા જણાવ્યું છે. ચીને તિબેટમાં લેવલ-4 એલર્ટ જાહેર કર્યું છે અને ફરીથી પૂરના ખતરાને જોતા રાહત-બચાવ અભિયાન રોકી દીધું છે. નેપાળ અને તિબેટમાં પૂર-ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 552 લોકોના મોત થયા છે, જ્યારે 1500થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. નેપાળમાં ભૂકંપ સંબંધિત 3 તસવીરો પહાડ પરથી ઉતરતી નદીએ તબાહી મચાવી-3 તસવીરો જીવ બચાવવા દોડતા લોકો- 2 તસવીરો પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    કંગનાનો રક્ષાબંધન એડનો રિવિલિંગ ડ્રેસનો ફોટો વાયરલ:કુનિકા સદાનંદે BJP MPને આડે હાથ લીધી; ક્રિતી સેનનની જાહેરાત પર વિવાદિત નિવેદન આપ્યું હતું
    Next Article
    માત્ર ધો.10, 12 પાસ 4 બોગસ ડોક્ટર ઝડપાયા:સુરતમાં આરોપીઓ 8, 10 અને 26 વર્ષથી ડિગ્રી ક્લિનિક ચલાવતા હતા, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ સહિતનો જથ્થો જપ્ત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment