Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં સામંત ભરવાડને મારવા ઉશ્કેરણી:રિક્ષા જવા દે, આજે સામંતને જીવતો જવા દેવાનો નથી કહી 3 આરોપી પકડાયા

    7 hours ago

    હળવદમાં સામંત ભરવાડને જીવતો ન છોડવાની ઉશ્કેરણી કરવાના ગુનામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. મોરબી ચોકડી નજીક 11 જેટલા શખ્સો હથિયારો સાથે બાઇક અને રિક્ષામાં જઈ રહ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મચારી ભરતભાઈ ચરમટાએ ફરિયાદ નોંધાવી હતી. રિક્ષામાં બેઠેલા સદ્દામ ઉર્ફે ભાણોએ ડ્રાઇવરને કહ્યું હતું કે, "રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી." તેણે અન્ય શખ્સોને સામંત ભરવાડને મારવા માટે ઉશ્કેર્યા હતા. આ શખ્સો લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને ધારિયા જેવા હથિયારો લઈને નીકળ્યા હતા. પોલીસે જાહેરનામા ભંગ અને ઉશ્કેરણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. હાલમાં આસિફ ભટ્ટી, સહેજાન ભટ્ટી અને મહમદહનીફ ભટ્ટીની ધરપકડ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોમાં આક્રોશ:15 ઓક્ટોબરથી નો વર્ક, નો ટેન્ડર આંદોલનની જાહેરાત, 17 માંગણીઓ સાથે કોન્ટ્રાકટરોનું મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર
    Next Article
    Jignesh Mewani News | કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે નોંધાઈ વધુ એક ફરિયાદ | Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment