Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બપોરના 3 વાગ્યા સુધીમાં 50.31 ટકા મતદાન:20 સોસાયટીના રહીશો ઢોલ-નગારાના તાલે ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા; સાંજના સમયે પણ મતદારોની લાગી કતારો

    19 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે (26 એપ્રિલ) ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ રહી છે, જેમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 50.31 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 404 બેઠક માટે 1003 ઉમેદવારના ભાવિ આજે 15.79 લાખથી વધુ મતદારો નક્કી કરી રહ્યા છે, જેના માટે તંત્ર દ્વારા 1961 મતદાન મથકો પર સુરક્ષા અને સુવિધાઓ સાથે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનના દિવસે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને પાલનપુરમાં ન્યૂ પાલનપુર સહિત 20 જેટલી સોસાયટીના રહીશો ઢોલ-નગારાના તાલે ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા. દરમિયાન, જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મતદાન મથકોની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે અમીરગઢના ઘાંઘુ ગામે ઈવીએમ ખોટકાયાની ફરિયાદ વચ્ચે સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચ સતત દેખરેખ રાખી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સો.મીડિયા પર અશ્લીલ પોસ્ટ મૂકી ભાજપ નેતા પાસે ખંડણીની માગ:અગાઉ AI વીડિયો અને હવે 1 લાખ માગી નેતાની છબી ખરડવાનો પ્રયાસ, બે શખસો સામે ગુનો દાખલ
    Next Article
    Trump's 'Lincoln' Reply To 'Why Does This Keep Happening To You?' Question

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment