Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહનો ગુજરાત પ્રવાસ મુલતવી:3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ કાર્યક્રમો આયોજીત હતા, નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશે

    6 hours ago

    કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ગુજરાત મુલાકાત રદ્દ કરવામાં આવી છે. અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાવાના હતા, જે હવે મુલતવી રાખવામાં આવ્યા છે. 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા અમિત શાહ 3 સપ્ટેમ્બરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવવાના હતા. પ્રવાસ દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના કાર્યક્રમો નિર્ધારિત હતા. નવી તારીખની આગામી દિવસોમાં જાહેરાત કરાશે આ ઉપરાંત રેલવે અને અન્ય વિકાસકાર્યો સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના હતા. જોકે, હવે પ્રવાસ રદ્દ થતાં 3થી 5 સપ્ટેમ્બર દરમિયાનના તમામ નિર્ધારિત કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. અમિત શાહના ગુજરાત પ્રવાસની નવી તારીખ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નવી તારીખ નક્કી થયા બાદ મુલતવી રાખવામાં આવેલા વિકાસકાર્યોના કાર્યક્રમો ફરીથી યોજાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણમાસમાં સંતવાણી:શોર્ટકટથી મળેલી સફળતા ટૂંકા સમયમાં પૂરી થાય છે: સાધુ પ્રેમવત્સલદાસજી
    Next Article
    Ex-finance secretary questions GDP calculation, NDTV anchor insists on govt data ‘sanctity’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment