Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નઈએ 3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી:ટૉપ ઓર્ડર પેવેલિયન ભેગો થયો; બેંગલુરુએ 251 રનનો ટાર્ગેટ આપ્યો

    2 days ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026નો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો છે. ટીમે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 3 વિકેટ ગુમાવીને 250 રન ખડક્યા હતા. ટિમ ડેવિડે માત્ર 25 બોલમાં 8 સિક્સર ફટકારીને 70 રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે કેપ્ટન રજત પાટીદારે 48 અને દેવદત્ત પડિક્કલે 50 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ચેન્નઈ તરફથી સરફરાઝ ખાન અને ઇમ્પેક્ટ પ્લેયર કાર્તિક શર્મા ક્રિઝ પર છે. ઋતુરાજ ગાયકવાડ 7, સંજુ સેમસન 9 અને આયુષ મ્હાત્રે 1 રન બનાવીને આઉટ થયા છે. જેકબ ડફીએ 2 અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી છે.
    Click here to Read More
    Previous Article
    RCB vs CSK LIVE Score, IPL 2026 Today Match Updates: CSK 41/3 (4 overs); Sarfaraz rebuilds after RCB trigger collapse in 251 chase
    Next Article
    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો:કોંગ્રેસે 18 વોર્ડના 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ દેવુબેન જાદવને ટિકિટ આપતા રાજકારણ ગરમાયુ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment