Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં બ્લેકસ્પોટ ઘટાડવા થશે ચર્ચા:3 વર્ષમાં 28 બ્લેકસ્પોટ પર 100થી વધુ અકસ્માતમાં 144 લોકોનાં મોત થયાં

    11 hours ago

    અમદાવાદમાં હાલમાં 28 જગ્યાઓ પર બ્લેક સ્પોટ આવેલ છે, જ્યાં 2022થી 24 દરમિયાન કુલ 100થી વધુ અકસ્માતમાં 144 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે યોજાનારી રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં બ્લેકસ્પોટ ઘટાડવા અને તેના પર થતા અકસ્માત ઘટાડવા માટે કામગીરી શરૂ કરાશે. શહેરમાં બ્લેકસ્પોટની સંખ્યા ઘટાડીને 25થી પણ ઓછી કરવામા આવે તેવા પ્રયત્નો કરવામા આવશે. જે વિસ્તારોમાં સૌથી વધુ અકસ્માત થાય છે, ત્યાં એન્જિનિયરિંગમાં ફેરફાર કરવા અને ટ્રાફિક સિગ્નલ કે સાઈન બોર્ડ જેવી પાયાની સુવિધાઓ સુધારવા પર ભાર મૂકાશે. જે જગ્યાએ અકસ્માતની સૌથી વધુ ઘટનાઓ બનતી હોય છે તે તમામ જગ્યાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા કટને બંધ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ બ્લેકસ્પોટ પર સૌથી વધુ અકસ્માત ત્રણ વર્ષમાં 3969 અકસ્માતમાં 1280 લોકોએ જીવ ગુમાવ્યો
    Click here to Read More
    Previous Article
    Special Assembly session to statewide padyatras: How Yogi govt is going all out against Opposition
    Next Article
    GSTમાં પોર્ટલમાં ખામીથી કરદાતા હેરાન:વ્યાજની ગણતરીમાં ભૂૂલ થતાં 3B રિટર્ન ચેક કરવા એડવાઈઝરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment