Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ પોક્સો કોર્ટે 3 આરોપીને 20 વર્ષની સજા ફટકારી:15 વર્ષની સગીરા પર દુષ્કર્મમાં કોર્ટે દોષિત ઠેરવી વળતરનો આદેશ કર્યો

    3 days ago

    બોટાદની એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં ચુકાદો આપ્યો છે. 15 વર્ષની સગીરા પર દુષ્કર્મના ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી 20-20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસમાં મુખ્ય આરોપી હાર્દિક રાજેશભાઈ ઉપરાંત બે મહિલા આરોપીઓને પણ સજા સંભળાવવામાં આવી છે. સગીરા સાથે અનેક વખત બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આરોપ હતો. તપાસમાં સામે આવ્યું હતું કે બે મહિલા આરોપીઓએ મુખ્ય આરોપીને આ ગુનામાં મદદ કરી હતી. કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા અને બંને પક્ષોની દલીલો બાદ ત્રણેય આરોપીઓ સામેનો ગુનો સાબિત થયો હતો. કોર્ટે તેમને 20-20 વર્ષની સજા ઉપરાંત ભોગ બનનાર સગીરાને વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    'It Hit Me In Ways I Didn't See Coming': Rashmika Reviews Ravi Teja's Irumudi
    Next Article
    ત્રણ નવી નક્કોર 112-જનરક્ષક ગાડીઓ એકબીજા સાથે ભટકાઈ:રૂટ માર્ચ દરમિયાન કોબા સર્કલ નજીક અકસ્માત, સવારે લોકાર્પણથી શરૂ થયેલ અકસ્માતનો સિલસિલો યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment