Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળની 293 બેઠકો પર મતગણતરી શરૂ:પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થશે; આ પહેલા મમતા-સુવેન્દુની સીટ પર TMC-BJP એજન્ટો બાખડ્યાં હતા, જુઓ 5 રાજ્યોની Live ટેલી

    13 hours ago

    બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવી રહ્યા છે, ત્યારબાદ 8:30 વાગ્યે EVM ખુલશે. એક બેઠક (ફાલ્ટા) પર 21 મેના રોજ ફરીથી ચૂંટણી થશે. પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલાં સવારે 6:30 વાગ્યે ભવાનીપુરની સખાવત મેમોરિયલ સ્કૂલની બહાર TMC અને ભાજપના એજન્ટો વચ્ચે અથડામણ થઈ. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી સામસામે છે. બંગાળની સત્તા પર 15 વર્ષથી કાબિઝ મમતા ચોથી વખત વાપસી કરશે કે પહેલીવાર ભાજપ સરકાર બનશે, જવાબ થોડા કલાકોમાં સ્પષ્ટ થશે. મતગણતરી દરમિયાન કોને લીડ, કોણ પાછળ, કઈ પાર્ટીની કેટલી બેઠકો, દિગ્ગજોમાં કોની હાર-જીત; પળેપળની માહિતી ભાસ્કર એપ પર લાઇવ ટેલીમાં જોઈ શકો છો. બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    એપલ, ગૂગલ અને જેબીએલનો માસ્ટર સ્ટ્રોક:નવા યુગના ઇયરબડ્સ બનાવી રહ્યા છે; 40 ભાષાઓમાં અનુવાદ અને હાર્ટ રેટ પણ ટ્રેક કરી શકાશે
    Next Article
    તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો:મતોની ગણતરી શરૂ; પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે; ભાસ્કર એપ પર જુઓ 5 રાજ્યોની Live ટેલી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment