Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રદૂષિત પાણીથી જમીન બચાવવા ખેડૂતોની મહા રેલી:દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકીનું મોત, 29 જૂના કાયદા સમેટી 4 નવા લેબર કોડ,આપના 29 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા

    11 hours ago

    ₹583.85 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાડજ જંક્શન પર ઓવરબ્રિજ, મકરબા 4 લેન બ્રિજ સહિત ₹583.85 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યું..કહ્યું કે અત્યારે કોઈને તકલીફ પડે તો રીલ મૂકશે, પણ પોઝિટિવ રહેવું અગત્યનું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકીનું મોત જૂનાગઢમાં ફળિયામાં રમતી પાંચ વર્ષની બાળકીને દીપડો ઉઠાવીને ખેતરમાં લઈ ગયો. 2 કલાકે બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 29 જૂના કાયદા સમેટી 4 નવા લેબર કોડ 29 જૂના કાયદા સમેટી 4 નવા લેબર કોડ:નાના ગુનાઓમાં ફોજદારી જોગવાઈઓ દૂર થશે, સેવાઓ ઓનલાઇન કરાશે.. મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું ઉદ્યોગ અને શ્રમિક એક સિક્કાની બે બાજુ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના 29 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા ગાંધીનગર મનપા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ પહેલાં AAP મેદાનમાં:ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની આગેવાનીમાં 29 ઉમેદવારોએ નામાંકન યાત્રા યોજી ઉમેદવારી ફોર્મ ભર્યાં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રદૂષિત પાણીથી જમીન બચાવવા ખેડૂતોની મહા રેલી ધોળકામાં પ્રદૂષિત પાણીથી જમીન બચાવવા ખેડૂતોની મહા રેલી. પાંચ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી ફેક્ટરીઓ સામે કાર્યવાહીની માગ કરી. જીગ્નેશ મેવાણી અને ખેડૂત નેતાઓનું આંદોલનને સમર્થન આપ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સફાઈ કર્મચારીઓનો અનોખો વિરોધ સુરતમાં સફાઈ કર્મચારીઓનો અનોખો વિરોધ, અર્ધનગ્ન હાલતમાં કલેક્ટર કચેરી પહોંચ્યા ગળામાં કુલડી અને પીઠ પાછળ સાવરણો બાંધી કાયમી ભરતીની માગ કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ત્રિપલ અકસ્માતમાં મીરા આહીરના ભાઈનું મોત રાજકોટના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત..યુવક કારમાં બેઠો હતો ને પૂરપાટ ટ્રકે ગાડીને ઉડાવી:સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત નીપજ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રોફેસરે સ્ટેજ પર કોલર પકડી વિદ્યાર્થીને ધમકાવ્યો નિરમા યુનિ.માં પ્રોફેસરે સ્ટેજ પર વિદ્યાર્થીનો કોલર પકડી ધમકાવ્યો...સ્ટેન્ડઅપ કૉમેડી દરમિયાન વિદ્યાર્થીએ કોમેન્ટ કરતા એચઓડીનો પિત્તો છટક્યો.તો NSUIએ આ મામલે આંદોલનની ચીમકી ઉચ્ચારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SDPay કૌભાંડમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો અમરેલી SDPay કૌભાંડમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો..યુઝર્સનો આંકડો 15 લાખને પાર પહોંચ્યો. કૌભાંડની રકમ પણ રૂ. 635 કરોડથી વધી રૂ. 1211 કરોડ થઈ ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આ છે રિયલ લાઇફ ‘દંગલ’ ગર્લ વડોદરાની રિક્ષાચાલકની દીકરીએ તુર્કીમાં ડંકો વગાડ્યો.. ઇન્ટરનેશનલ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ભાજપે બંગાળ ચૂંટણીમાં ₹287 કરોડ ખર્ચ્યા:5 રાજ્યોના ચૂંટણી ખર્ચના અડધાથી વધુ બંગાળમાં; બાકીના 4 રાજ્યોમાં ₹242 કરોડ ખર્ચાયા
    Next Article
    કપરાડામાં 108માં સગર્ભાની પ્રસૂતિ:રસ્તામાં પીડા વધતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાઈ, માતા અને નવજાતને ધરમપુર હોસ્પિટલ ખસેડાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment