Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:અસરગ્રસ્તોના પુનઃવસનને લઈને સર્વે, 29 બાંધકામ કાયમી તૂટ્યા અને 35 રિપેર કરી શકાશે

    एक दिन पहले

    સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે આજે(18 ઓગસ્ટ) હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં અસરગ્રસ્તોના પુનઃવસનને લઈને સર્વે કરવામાં આવ્યો હોવાની વાત રજૂ કરી હતી. આ ડિમોલિશનમાં 29 સ્ટ્રક્ચર કાયમી તૂટ્યા છે અને 35 રિપેર કરી શકાય તેમ છે. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિમુવલ મિશન અંતર્ગત 29 મકાનોમાં રહેતા લોકોને વસાવવા માટે મકાન આપી શકાય તેમ છે. શું છે ભૂતિયા ડિમોલિશન વિવાદ? સુરતમાં 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસેના નાસીર નગરમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું હતું. આ ડિમોલિશનનો અસલી 'વિલન' કોણ છે તેનો ચહેરો સામે આવવાનો હજુ બાકી છે. ત્યાર બાદ આ મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે મ્યુનિસિપલ કમિશનરથી લઈ પોલીસ કમિશનર તથા સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં હોબાળો મચાવનાર વિદેશી નાગરિકનું રહસ્યમય મોત:ટ્રેનમાં મુસાફરો પર હુમલો અને ફાયર બોટલ ખાલી કરી, પૂછપરછ દરમિયાન અચાનક ઢળી પડ્યો
    Next Article
    2 Men Ask For Food At Midnight, Spark Security Alert In 3 Jammu Districts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment