Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં રામેશ્વર મંદિરે 29 વર્ષથી નવરાત્રીનું આયોજન:પાંચમા નોરતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 23 કન્યાઓનું પૂજન કરાયું

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલા રામનગરના રામેશ્વર મંદિર પરિસરમાં પાંચમા નોરતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 23 કન્યાઓનું પૂજન કરાયું. રામનગર પરિવાર દ્વારા છેલ્લા 29 વર્ષથી અહીં નવરાત્રી મહોત્સવ થાય છે.દર વર્ષે કન્યાઓનું પૂજન કરાય છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. રોજ રાત્રે 9 વાગ્યે આરતી પછી ડીજેના તાલે ગરબા રમાય છે. ગુરુવારે પાંચમા નોરતે રાત્રે 9 વાગ્યે માતાજીની આરતી થઈ. ત્યારબાદ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 22 કન્યાઓના પગ પખાળી, કંકુ તિલક કરી પૂજન કરાયું. પૂજન પછી ગરબા રમાયા. રામનગરના યુવક-યુવતીઓ, વડીલો, બાળકો અને મહિલાઓ ડીજેના તાલે ગરબે ઘૂમ્યા.
    Click here to Read More
    Previous Article
    AAP ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ:ઝેરી દવા પી હોવાથી હોસ્પિટલ ખસેડાયા, ભાઈ જેલમાં હોવાથી તણાવમાં હતા
    Next Article
    Vav Tharad News | વાવ-થરાદમાં દિયોદર APMCની ચૂંટણી માટે મતદાન | AMPC Election | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment