Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 29 માર્ચે ગુજકેટ પરીક્ષા:16 કેન્દ્રો પર 3071 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

    9 hours ago

    ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા આગામી 29 માર્ચ, રવિવારના રોજ હિંમતનગર ઝોનમાં યોજાશે. આ પરીક્ષામાં 16 કેન્દ્રો પર કુલ 3071 વિદ્યાર્થીઓ ભાગ લેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન લેવાશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ગ્રુપ-A માં 914, ગ્રુપ-B માં 2145 અને ગ્રુપ AB માં 12 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. માધ્યમ મુજબ, 2506 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અને 564 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપશે. તમામ 16 પરીક્ષા કેન્દ્રોના 157 બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગંભીરા બ્રિજ પરનો લિંક સ્પેન તૈયાર:એક અઠવાડિયામાં 80 મીટરનો લિંક સ્પેન ગોઠવાશે, વડોદરા અને પાદરાને જોડતા બ્રિજ પર હળવા વાહનો પસાર થઈ શકશે
    Next Article
    First Batch Of Indians Back, Many Still Stuck As Azerbaijan Shuts Iran Border

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment