Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિષેકે પાકિસ્તાનીઓની બરાબરની ધોલાઈ કરીને:28 બોલમાં 61 રન બનાવીને આઉટ; PAK સામે ભારતે ચોથી વિકેટ ગુમાવી, ઈશાન બોલ્ડ

    23 hours ago

    ભારતે એશિયાડ મેન્સ ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં પાકિસ્તાન સામે વિસ્ફોટક બેટિંગ કરી રહી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 15 ઓવરમાં 137/5 છે. ટીમ તરફથી તિલક વર્મા અને તિલક વર્મા ક્રિઝ પર છે. કેપ્ટન શ્રેયસ અય્યર 21 રન બનાવીને આઉટ થયો ઈશાન કિશન 20 રનમાં બોલ્ડ થયો. તેની પહેલા અભિષેક શર્મા 28 બોલ પર 61 રન બનાવીને આઉટ થયો. પાકિસ્તાનના સૈમ અયુબે ઓપનર વૈભવ સૂર્યવંશી (15 રન)ને આઉટ કરીને બાળક રમાડવા જેવું સેલિબ્રેશન કર્યું. જ્યારે સંજુ સેમસન 2 રન બનાવીને આઉટ થયો. ટૉસ દરમિયાન બંને કેપ્ટને હાથ ન મિલાવ્યો. બે દિવસ પહેલાં ભારતીય મેન્સ હોકી ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો. પહેલગામ એટેક પછી નો-હેન્ડશેક પોલિસી ભારતીય મેન્સ અને વુમન્સ ક્રિકેટર્સે છેલ્લા 387 દિવસ અને 6 મેચથી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નથી મિલાવ્યો. આ નિર્ણય ગયા વર્ષે એપ્રિલમાં થયેલા પહલગામ એટેક પછી લેવાયો હતો. નો-હેન્ડશેકની શરૂઆત સપ્ટેમ્બર 2025માં મેન્સ એશિયા કપથી થઈ હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ. પાકિસ્તાન (PAK): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માઝ સદાકત, ઉસ્માન ખાન (વિકેટકીપર), સૈમ અયુબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહેમદ દાનિયાલ, સાદ મસૂદ, અબરાર અહેમદ અને સુફિયાન મુકીમ
    Click here to Read More
    Previous Article
    Trump's Camera Off During G7 Call Sparks 'Is He Napping?' Jokes Online
    Next Article
    અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલો, બારીઓ તૂટી:પૂજારી સહિત શ્રદ્ધાળુઓ અંદર હાજર હતા; 5 વર્ષમાં 15થી વધુ વખત મંદિરોને ટાર્ગેટ કરાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment