Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી 278ની સ્ટ્રાઈક રેટથી 39 રન બનાવીને આઉટ:રાજસ્થાને IPL ઇતિહાસની સૌથી ઝડપી ટીમ ફિફ્ટી ફટકારી, જયસ્વાલની જોરદાર હાફ સેન્ચુરી

    1 day ago

    IPLની 13મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ગુવાહાટીમાં રમાઈ રહી છે. મુંબઈએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને શિમરોન હેટમાયર ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જાયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચરે, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: રવિ બિશ્નોઈ, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, બ્રિજેશ શર્મા, શુભમ દુબે. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર, અલ્લાહ ગઝનફર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: અશ્વિની કુમાર, શેરફન રધરફોર્ડ, કોર્બિન બૉશ, રોબિન મિંઝ અને રાજ અંગદ બાવા.
    Click here to Read More
    Previous Article
    ‘We were in a long-distance relationship for…’: Rajpal Yadav’s wife, Radha, recalls her parents’ opposition to their 13-year age gap; an expert weighs in
    Next Article
    ભાજપ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ મોરબીમાં વિરોધનો સૂર:વોર્ડ 8માં આયાતી નહીં, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ; અન્યથા અપક્ષમાંથી ઉમેદવારી કરાવી તેમને જીતાડવાની ચીમકી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment