Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે તંત્રની કાર્યવાહી, 275 કિલો જપ્ત:નગરપાલિકા અને GPCBની સંયુક્ત ડ્રાઈવમાં છ સ્થળોએ તપાસ, વેપારીઓને ₹9500નો દંડ

    1 day ago

    હિંમતનગરમાં નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરાઈ. સ્વચ્છ ભારત મિશન હેઠળ 'સ્વચ્છતા હી સેવા 2026' અભિયાન અંતર્ગત આ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું અને વેપારીઓ પાસેથી 9,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. નગરપાલિકા અને GPCBની ટીમે શહેરના છ સ્થળોએ તપાસ કરી. આ દરમિયાન જૈનિત ઇન્ટરપ્રાઇઝ, સીનું પ્લાસ્ટિક, ઇમામ પસ્તી ભંડાર અને સાબર જનરલ સ્ટોર જેવા વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું હતું. તપાસમાં કુલ 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું હતું. નિયમો તોડનારા વેપારીઓ પાસેથી 9,500 રૂપિયાનો દંડ લેવાયો. જપ્ત કરાયેલા પ્લાસ્ટિકનો પછીથી નાશ કરાશે. શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આવી કાર્યવાહી ચાલુ રાખવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    1 લાખ સામે 1.60 લાખ ચૂકવ્યા છતાં 3-લાખની પઠાણી ઉઘરાણી:પિતા-પુત્રને ‘તલવારથી કાપી નાખીશ’ તેવી ધમકી આપનાર સામે ફરિયાદ, સુરતમાં વ્યાજખોરનો આતંક
    Next Article
    Mahesana Health News | ભેળસેળિયા ખોળ મુદ્દે તપાસ કડીમાં વિવિધ જગ્યાએ દરોડા | Kadi|Health Department

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment