Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 27.36 કરોડના ખર્ચે 34 માર્ગો અને 4 સ્ટ્રક્ચરનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય અરવિંદ પટેલના હસ્તે વાંકલ, ફલધરા, ઓઝર સહિતના ગામોમાં માર્ગ સુવિધાઓનો વિકાસ કરાશે

    13 hours ago

    વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને મજબૂત કરવા ૨૭.૩૬ કરોડ રૂપિયાના ખર્ચે ૩૪ માર્ગો અને ૪ સ્ટ્રક્ચરના કામોને મંજૂરી મળી છે. વલસાડના ધારાસભ્ય અરવિંદ પટેલના હસ્તે આ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામોનો મુખ્ય હેતુ ગ્રામજનોની અવરજવરની મુશ્કેલીઓ દૂર કરી ગામડાંઓ વચ્ચેની કનેક્ટિવિટી વધારવાનો છે. વાંકલ, ફલધરા અને ઓઝર સહિતના ગામોમાં માર્ગ સુવિધાઓનો વિકાસ કરાશે. વાંકલ ગામના લવકર ફળિયાથી બારસોળ ગામને જોડતા ૧.૫૦ કિલોમીટર લાંબા માર્ગનું ૬૦ લાખના ખર્ચે નિર્માણ થશે. આ ઉપરાંત વાંકલના દોણી ફળિયાથી કારેલી, ફલધરાના મોટા ફળિયા અને ઓઝરના રાજપૂત મહોલ્લા તરફ જતા માર્ગોના કામો પણ હાથ ધરાશે. આ માર્ગો બનવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સરળ બનશે અને સ્થાનિક લોકોને ખેતીવાડી સહિતના દૈનિક કામકાજમાં સુવિધા મળશે. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરની સ્કૂલમાં વિદ્યાર્થિનીના નામે લવ લેટર ફરતો કરાતા વિવાદ:ચાર વિદ્યાર્થીઓ સામે વાલીની ફરિયાદ બાદ શાળાએ તપાસ કમિટીની રચના, ફાધરે કહ્યું- 'લેટર બહારથી લખાઈને આવ્યો'
    Next Article
    "Acting Blind": Smriti Irani Posts AI Video To Mock Rahul Gandhi Over SIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment