Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલે કહ્યું- નવા ઈરાની સુપ્રીમ લીડરને શોધીને મારીશું:ગઈકાલે સિક્યોરિટી ચીફની હત્યા કરી; અમેરિકાએ ઈરાની સૈન્ય ઠેકાણા પર 2700Kgનો બોમ્બ ફેંક્યો

    18 hours ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધનો આજે 19મો દિવસ છે. ઇઝરાયલે કહ્યું છે કે તે ઇરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીને શોધીને ખતમ કરી દેશે. સેનાના પ્રવક્તા એફી ડેફ્રિને મંગળવારે કહ્યું કે ભલે તેમના વિશે વધુ માહિતી ન હોય, પરંતુ ઇઝરાયલ તેમને ખતમ કરશે. આ પહેલા ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો, જેમાં ઇરાનના સિક્યોરિટી ચીફ અલી લારીજાની અને તેમના પુત્રનું મૃત્યુ થયું. આ હુમલાની પુષ્ટિ ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પણ કરી છે. તેના જવાબમાં ઇરાને ઇઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત 100થી વધુ સ્થળોએ મિસાઈલ હુમલો કર્યો. ઇરાનનું કહેવું છે કે આ હુમલો લારીજાની, તેમના પુત્ર અને બસીજ ફોર્સના કમાન્ડર ઘોલામરેઝા સુલેમાનીના મૃત્યુનો બદલો છે. આ દરમિયાન અમેરિકાએ પણ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકી સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના પ્રયાસમાં સમુદ્ર કિનારે બનેલા ઇરાની મિસાઈલ ઠેકાણાઓ પર લગભગ 2700 કિલો વજનનો ખતરનાક બોમ્બ ફેંક્યો, જે જમીનની અંદર બનેલા ઠેકાણાઓને પણ તબાહ કરી દે છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Weight-loss generics hit India: Big access boost but what of bigger safety questions?
    Next Article
    એક પછી એક 4 સિલિન્ડર ફાટ્યા:બિઝનેસમેન સહિત 7 જીવતાં ભડથું, 3 દાઝ્યા, ઇન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ, આખું ઘર બળીને ખાખ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment