Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના સમલા ગામમાંથી 2.70 કિલો ગાંજા સાથે 2 શખ્સો ઝડપાયા:સુરેન્દ્રનગર નાર્કોટિક્સ ટીમે 2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    21 hours ago

    સુરેન્દ્રનગર એન્ટી નાર્કોટિક્સ ટીમે વઢવાણ તાલુકાના સમલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 2.70 કિલો સુકા ગાંજાનો જથ્થો મળ્યો છે. પોલીસે 1.03 લાખ રૂપિયાના ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન અને એક રિક્ષા પણ જપ્ત કરી છે. કુલ 2.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસની સતર્કતા દર્શાવે છે. ગાંજાનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    SGVP દ્રોણેશ્વરમાં કરોડોના ખર્ચે સૂર્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન:અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ સંકુલ ગ્રામીણ ગુજરાતમાં રમતગમતને નવી દિશા આપશે
    Next Article
    Video: This Viral 'Hairy' Croissant Is Leaving The Internet Divided

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment