Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા નવું રોટેશન જાહેર:27 ટકા OBC અનામત લાગુ થતા અનેક દિગ્ગજો ગણિત બગડશે, દિગ્ગજ કોર્પોરેટરો - પદાધિકારીઓની ટિકિટ પર લટકતી તલવાર

    7 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. 27 ટકા ઓબીસી અનામતના અમલ સાથે યોજાનારી ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. નવા રોટેશનના કારણે મહાનગરપાલિકાના વર્તમાન કોર્પોરેટર અને પદાધિકારીઓના ગણિત બગડી શકે છે. અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ શકે અથવા તો અન્ય વોર્ડમાં ચૂંટણી લડવી પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Sambit Patra on CJP-Nadda Meeting: CJP ने ठुकराया था धर्मेंद्र प्रधान का मंत्रालय बदलने का प्रस्ताव?
    Next Article
    પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકર સામે ફરિયાદ નોંધાઈ:રજૂઆત કરવા આવેલા યુવકો સાથે ઝપાઝપી, મોબાઈલ તોડવા અને ધમકી આપ્યાના આક્ષેપ; પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment