Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 27 પોઇન્ટ વધીને 78,520 પર બંધ:નિફ્ટીમાં 11 પોઈન્ટનો ઉછાળો, બેંકિંગ અને ઓટો શેરોમાં ખરીદી

    20 hours ago

    આજે સોમવાર, 20 એપ્રિલના રોજ શેરબજારમાં સામાન્ય વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 27 પોઈન્ટ વધીને 78,520 પર બંધ થયો. નિફ્ટી 11 પોઈન્ટ વધીને 24,365 પર બંધ થયો. બેંકિંગ, મીડિયા અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં ઘટાડો થયો અને 12 શેરોમાં વધારો રહ્યો. એશિયન બજારોમાં તેજી અમેરિકન બજારો 17 એપ્રિલે તેજી સાથે બંધ થયા શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા શુક્રવારે એટલે કે 17 એપ્રિલે સેન્સેક્સ 505 પોઈન્ટ (0.65%) ના ઉછાળા સાથે 78,494 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 157 પોઈન્ટ્સ (0.65%) નો ઉછાળો જોવા મળ્યો હતો, તે 24,354 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    પ્રીતિ ઝિન્ટાએ કોને KISS આપી?:હગ મળતા અર્શદીપ આઉટ ઓફ કંટ્રોલ; પોન્ટીંગના હાથનો માર ખાતા સશાંક બચ્યો!, જુઓ VIDEO
    Next Article
    ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ મુનીર સાથે વાત કરી:મુનીરે કહ્યું- હોર્મુઝમાં નાકાબંધી રહેશે તો વાતચીત મુશ્કેલ, ટ્રમ્પે કહ્યું- વિચારીશ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment