Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ ભ્રષ્ટાચારમુક્ત વહીવટના શપથ લીધા:સતર્કતા જાગૃતિ સપ્તાહ 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ઉજવાયું, આ વર્ષની થીમ ‘સમૃદ્ધિ માટે પ્રામાણિકતા’ હતી

    8 hours ago

    મોરબી જિલ્લા માહિતી કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચારમુક્ત વહીવટ, પ્રામાણિકતા, પારદર્શિતા અને ફરજ પ્રત્યે નિષ્ઠા જાળવવાના શપથ લીધા હતા. આ શપથ સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026 અંતર્ગત લેવાયા હતા.દેશભરમાં 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026 દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ ‘Probity for Prosperity’ એટલે કે ‘સમૃદ્ધિ માટે પ્રામાણિકતા’ રાખવામાં આવી હતી. સરકારી કામગીરીમાં પ્રામાણિકતા અને જવાબદારીની ભાવના મજબૂત કરવા આ શપથ લેવાયા હતા. ભ્રષ્ટાચાર સામે જાગૃતિ ફેલાવી સ્વચ્છ, પારદર્શક અને જવાબદાર વહીવટી વ્યવસ્થા ઊભી કરવામાં યોગદાન આપવાનો પણ સંકલ્પ લેવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મીઠાનું ટ્રેલર રસ્તા વચ્ચે ખોટકાયું અને થયું ટ્રાફિક જામ:દેશલપર-હાજીપીર રોડ પર 15 કિમી સુધી વાહનોની કતારો, બાઈકચાલકો ટ્રેલરની નીચેથી પસાર થયા
    Next Article
    '1 Deadly Knock, Then 4 Failures': Mumbai Indians Given Reality-Check On Tilak Varma Amid Captaincy Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment