Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીએ સીઝનનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો:પંજાબને 265નો ટાર્ગેટ આપ્યો; લાઇફલાઈન મળ્યા બાદ રાહુલે ધૂઆંધાર બેટિંગ સાથે નોટઆઉટ 152 રન ફટકાર્યા

    2 days ago

    IPL 2026ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા છે. આ સીઝનનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે. દિલ્હી તરફથી કે.એલ. રાહુલે (152)* અણનમ સદી ફટકારી હતી, જ્યારે નીતિશ રાણાએ 91 રન બનાવ્યા હતા. બંને વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની ઐતિહાસિક પાર્ટનરશીપ થઈ હતી. બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન દિલ્હી કેપિટલ્સ (DC): કે.એલ. રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન, મુકેશ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: વિપ્રજ નિગમ, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા, આશુતોષ શર્મા, ઓકિબ નબી ડાર. પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યેન્સન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: નેહલ વઢેરા, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ.
    Click here to Read More
    Previous Article
    ‘She came the night before too’: Cop’s partner kills his wife and son, daughter critical
    Next Article
    ગિફ્ટ સિટીમાં 'CHRO કોન્કલેવ-2026'માં AI યુગના HR પડકારો પર મંથન:નિષ્ણાતોએ કહ્યું, AI લર્નિંગથી ડેટા એનાલિસિસ તો કરી શકાય, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં માનવ કેન્દ્રસ્થાને રહેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment