Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ:ભગવો લહેરાયો, ભાજપે 26 બેઠકો પર જીત મેળવી, જુઓ વિજેતાના ફોટો સાથેનું લિસ્ટ

    15 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં તારીખ 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે. વ્યારા નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. 26 બેઠકો પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 2 બેઠક પર જીત મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 2,773 બેઠકનું ચિત્ર સ્પષ્ટ:મોરબી-પોરબંદર-ગોંડલમાં BJPનો દબદબો; તાલાલા તા.પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, જુઓ સંપૂર્ણ પરિણામ
    Next Article
    દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણીનું પરિણામ:જાણો નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની કઈ બેઠક પર કઈ પાર્ટીએ બાજી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment