Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77,410 પર બંધ:નિફ્ટીમાં પણ 82 પોઈન્ટનો ઉછાળો, બેન્કિંગ અને હેલ્થકેર શેરમાં ભારે ખરીદી રહી

    3 days ago

    18 જૂને આજે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77,410 પર બંધ થયો. નિફ્ટી પણ 82 પોઈન્ટ વધીને 24,168 પર બંધ થયો. આજના ટ્રેડિંગમાં બેન્કિંગ, હેલ્થકેર અને રિયલ્ટી શેરમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી. બજારની સ્થિતિ નિફ્ટી ટોપ ગેનર નિફ્ટી ટોપ લૂઝર ગઈકાલે અમેરિકી બજારમાં ઘટાડો જોવા મળ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 1,530 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો તે પહેલા ગઈકાલે એટલે કે 17 જૂને બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 347 પોઈન્ટના ઉછાળા સાથે 77,156 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 97 પોઈન્ટનો વધારો રહ્યો, તે 24,086 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Does your table salt contain microplastics? Experts weigh in
    Next Article
    ઈરાનને સવારે ધમકી આપી, રાત્રે બોલ્યા- ડીલ સાઈન:ઈરાન સાથેના કરારના દિવસે કેવી રીતે બદલાતો રહ્યો ટ્રમ્પનો મિજાજ; 12 PHOTOS માં જુઓ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment