Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીની હોટલમાં અગ્નિકાંડ; 12 PHOTOS:આગની ભયાનક જ્વાળાઓ વચ્ચે લોકો જીવ બચાવવા છત-બારીમાંથી કૂદ્યા; સ્થાનિક લોકોને ઉઠાવીને બહાર લાવ્યા

    1 week ago

    દિલ્હીના માલવીય નગરમાં આવેલા ફ્લોરિશ સ્ટે હોટલમાં બુધવારે આગ લાગવાથી 21 લોકોના મોત થયા. જણાવવામાં આવ્યું કે આગ નીચે બેઝમેન્ટમાં બનેલી રેસ્ટોરન્ટમાં લાગી હતી. આગે આખી બિલ્ડિંગને ઝપેટમાં લઈ લીધી. ઘણા લોકો જીવ બચાવવા માટે હોટલની બારીમાંથી કૂદી પડ્યા. જ્યારે એમ્બ્યુલન્સ મોડી પડતા સ્થાનિક લોકો ઘાયલોને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા. જે બિલ્ડિંગમાં આગ લાગી તે 6 માળની છે. સૌથી પહેલા આગ લાગવાની તસવીરો… હવે જીવ બચાવવાની જહેમત, 5 તસવીરો… આગ બુઝાવવા અને રેસ્ક્યુની 3 તસવીરો…
    Click here to Read More
    Previous Article
    Khan Sir’s Patna coaching centre vandalised, he links it to Bihar Police recruitment results
    Next Article
    દિલ્હીમાં 6 માળની હોટલમાં આગ, 21 જીવતા ભડથું થયા:અનેક વિદેશીઓનાં જીવ હોમાયા, 40નું રેસ્ક્યૂ; AIIMSમાં ઘાયલોની સારવાર ચાલુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment