Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં યુવક દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપાયો:પોલીસે રૂ. 25,100નો મુદ્દામાલ જપ્ત કર્યો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો

    12 hours ago

    જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી સ્મશાન તરફ જતા રોડ પર દરોડા દરમિયાન કરવામાં આવી હતી. સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 'ડી' સ્ટાફના ક્રિપાલસિંહ સોઢા, જયદીપસિંહ જાડેજા અને કલ્પેશ અઘારાને મળેલી બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડે આ સફળ કામગીરી કરી હતી. પોલીસ તપાસમાં પકડાયેલા યુવકની ઓળખ ફલ્લા ગામના રાજેશ ઉર્ફે રાજ પ્રવીણભાઈ ધમસાણીયા તરીકે થઈ છે. આરોપી પાસેથી કોઈપણ પાસ-પરવાના વગરની રૂ.25000ની કિંમતની દેશી પિસ્તોલ અને રૂ.100ની કિંમતનો એક જીવતો કારતૂસ મળી કુલ રૂ.25,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટનો વરસાદ:પૂર્વ કુલપતિના કથિત કૌભાંડ મામલે NSUIનો વિરોધ, જંતરમંતર જેવું આંદોલન કરવાની ચીમકી
    Next Article
    હળવદમાં જુગાર રમતા 6 ઝડપાયા:વૈજનાથ પાર્કમાં પોલીસના દરોડા, ₹63,200 રોકડ સહિત મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment