Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં ગુમ થયેલા લોકોનો આંકડો 2500એ પહોંચ્યો:400 ભારતીયો તિબેટમાં ફસાયા; સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ભારત મદદ કરશે

    14 hours ago

    નેપાળ-તિબેટમાં 26 ઓગસ્ટે આવેલા ભયાનક પૂર પછી ગુમ થયેલા લોકોની સંખ્યા લગભગ 2,500 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 584 મૃતદેહો મળી આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ શુક્રવારે જણાવ્યું કે નેપાળમાં હજુ પણ 320 ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ શક્યો નથી. આ ઉપરાંત લગભગ 400 ભારતીયો તિબેટમાં ફસાયેલા છે. MEA એ જણાવ્યું કે ચીન તરફ ફસાયેલા 153 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે નેપાળ પહોંચી ગયા છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને નેપાળમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. જયશંકરે કહ્યું કે એક જળવિદ્યુત પરિયોજનાવાળી જગ્યાએ લોકોના સુરંગમાં ફસાયેલા હોવાની આશંકા છે. તેથી ભારત મદદ માટે એક ટીમ મોકલી રહ્યું છે. નેપાળમાં તબાહી પછીની 4 તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેપાળમાં વિનાશ વેરાયો, 570થી વધુ મોત, 25 લાપત્તા ગુજરાતીઓમાં 20 NRI, સોનિયા ગાંધીનું પુસ્તક ભારતમાં નહીં છપાય, અંડર-19 ટીમમાંથી વૈભવ ફેંકાયો
    Next Article
    હિંમતનગર ઓવરબ્રિજ પર અકસ્માત, એકનું મોત:ટેમ્પો ટ્રાવેલર ટ્રેલર પાછળ ઘૂસ્યું, 8 લોકો ઘાયલ, સારવાર માટે ખસેડાયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment