Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 25 જીલ્લામાં વરસાદની આગાહી:TET પરીક્ષા મુદ્દે શિક્ષકો ફરી મેદાને, સુરતમાં ડમ્પરે માતા-પુત્રીને કચડતાં રોડ રક્તરંજિત

    10 hours ago

    અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ‘ભારત ટેક્સી’ સેવાનો શુભારંભ કરાવ્યો. બે દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથે સમીક્ષા બેઠકો યોજીને કાર્યોનું ચિંતન કરશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો TET પરીક્ષાના મુદ્દે અભિયાન શરુ કરવા નિર્ણય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કક્ષાની કારોબારી બેઠકમાં TET પરીક્ષા ફરજિયાતના મુદ્દે દેશવ્યાપી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો. 5 જુલાઈ સુધી તમામ પક્ષના સાંસદોને ચોમાસુ સત્રમાં શિક્ષકોના પશ્રોને વાચા આપવા આવેદન અપાશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લીધુ સુરતના ભેસ્તાનમાં બેફામ દોડતા ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા - પુત્રીનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ... જ્યારે મોપેડ સવાર મામા-ભાણીનો બચાવ થયો છે .... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં આગ... ધડાકાનો અવાજ 4 કિલોમીટર સુધી સંભળાયો... લોકોના પતરા બારીઓ તુટી ગઇ... કામ કરતાં 2 લોકોની હાલત ગંભીર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 12 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણી સુમુલ ડેરીની 16 બેઠકોની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ, ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ 11 બેઠકો પર સીધી ટક્કર... કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત જગ્યાએ લઈ જશે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપના ખેસવાળી કારમાંથી ₹50 લાખની ઉઠાંતરી અમદાવાદની કૃષ્ણનગરની ADC બેંક સામે ભાજપના ખેસ વાળી ગાડીમાંથી 50 લાખની ઉઠાંતરી... એક બાઈક ચાલકે ધ્યાન ભટકાવ્યું ને બીજા બે ગઠિયા બેગ લઈ છૂમંતર થયોય.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'સાઈટ્રસ હોટેલ'ના વેજ પાસ્તામાંથી નોનવેજ નીકળ્યું જામનગરની 'સાઈટ્રસ હોટેલ'ના વેજ પાસ્તામાંથી નોનવેજ નીકળ્યું... ઓનલાઇન ઓર્ડરમાં વેજ પાસ્તા મંગાવ્યા.... પાર્સલ મળ્યુ નોનવેજ પાસ્તાનું... ફુટવિભાગે દસ હજારનો દંડ ફટકારી નોટિસ પાઠવી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સની પટેલનો પાર્થિવ દેહ વતન પહોંચ્યો કતારમાં ગેસ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં ભોગ બનનાર સની પટેલનો પાર્થિવ દેહ વતન પહોચ્યો... ગ્રામજનોએ ભારે હૈયે અંતિમયાત્રા કાઢી ... શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમસંસ્કાર કરાયા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફૂડ પોઇઝનિંગથી 10 બાળકો બીમાર સોમનાથની શિવશક્તિ રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યા બાદ 10 બાળકોને ફૂડ પોઇઝનિંગ થયુ... બાળકો મુળ રાજસ્થાનના વતની હતી દર્શન પછી તેમણે આલુ પરઠા અને પાઉંભાજી ખાધી હતી... ફૂડ પોઇઝનિંગ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજે 25 જિલ્લામાં વરસાદની આગાહી આજે 25 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ... જ્યારે 1 જૂલાઈએ વાવાઝોડા અને તેજ પવનો સાથે ભારે વરસાદની ચેતવણી છે ... બીજી તરફ 54 તાલુકામાં હજુ વરસાદ માટે તરસ્યા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કાચબાઓને પત્તાં ખવડાવ્યા:256 વર્ષ પહેલાં 5 ભારતીયો રહેવા પહોંચ્યા હતા; હવે દર 8મો નાગરિક ભારતીય મૂળનો છે
    Next Article
    સાયબર ગઠિયાઓએ છેતરપિંડી માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી:CEOને RBI અધિકારી બની કંપનીએ નિયમ ભંગ કર્યો કહી ઝિપ ડાઉનલોડ કરાવી, બોસના નામે પૈસા પડાવતી ગેંગ સક્રિય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment