Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં 25 મકાનો પર બુલડોઝર ફર્યું:તંત્રએ 9 કરોડની 3565 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવી

    1 day ago

    પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આશરે 25 મકાનો સામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 3565 ચોરસ મીટર જગ્યામાં આવેલી મિલકતો પર કાર્યવાહી થઈ રહી છે, જેની બજાર કિંમત આશરે 9 કરોડ રૂપિયા હોવાનો દાવો છે. ડિમોલેશન માટે 2 જેસીબી અને 2 હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પોલીસ સુરક્ષા સાથે આખી કાર્યવાહી પાર પાડવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં મહેસૂલી કર્મચારીઓ માસ CL પર:14 પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઈણાજ કલેક્ટર કચેરીમાં સફાઈ કરી વિરોધ નોંધાવ્યો
    Next Article
    123 કરોડના નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે કાર્યવાહી કરી:વધુ એક કોન્ટ્રાક્ટરને ઝડપી પાડ્યો, 32.85 લાખ વસૂલવાના બાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment